વડોદરાની મામલતદાર કચેરીમાં કોરોનાની એન્ટ્રી થઇ છે. દુર્ઘટના બાદ એન્જિન સાથે ટ્રેનના ડબ્બા જોડવાની કામગીરી શરૂ કરાઈ હતી. તેમજ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના 19 વર્ષીય દીકરાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હાલ ગુજરાતમાં શ્રાવણ મહિનાની સાથે સાથે દશામાનો તહેવાર પણ ઉજવાઈ રહ્યો છે. ખુદ પોતાના ગુરુ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સામે શિષ્ય વેદાંત વલ્લભ સ્વામીએ ચોંકાવનારા આરોપો કર્યાં છે. ખાસ કરીને પંચમહાલ અને દાહોદ જિલ્લાની સરહદો વચ્ચે આવેલા મોરવા તાલુકા વંદેલી, મેથાન અને આસપાસના અનેક ખેડૂતોની હાલત કફોડી બની છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર બાદ હવે તેના પુત્ર અક્ષય ઇનામદારનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ત્યારે વડોદરાના વકીલોએ કોર્ટ શરૂ કરવા માંગ કરી છે. નવાપુરા પોલીસે વિરોધ કરનાર યુવકની અટકાયત કરી હતી. વડોદરામાં રોજેરોજ કોરોનાના કસમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ દશામાના તહેવારને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોનાનું સંક્રમણ વધતા સરકારે મંદિર બંધ કરાવ્યું હતું. કોરોનાને કારણે ભક્તો દશામાના તહેવારને પણ માણી શક્તા નથી. કર્મચારીઓએ જણાવ્યું કે, અમને માત્ર 9 હજાર રૂપિયા પગાર ચુકવવામાં આવે છે. જ્યારે આજે કોરોનાથી વધુ 2 દર્દીઓના મોત પણ નિપજ્યા છે. કોર્ટ બંધ હોવાથી વકીલોએ પોતાની આવક ગુમાવી છે. જેના બાદ વાહન ચાલક સ્થળ પર જેસીબી છોડી ફરાર થઈ ગયો હતો. ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં કોરોનાનો કહેર વરસ્યો છે. આ પગારમાં પોસાતું નથી. આ સાથે વડોદરામાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 2889 દર્દીઓ સાજા થયા છે. કોરોનાને કારણે ભક્તો દશામાના તહેવારને પણ માણી શક્તા નથી. એકબાજુ જ્યાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યાં હોસ્પિટલોની પણ ગંભીર બેદરકારી સામે આવી રહી છે જે ચિંતાનજક બાબત છે. જેના કારણે મૃતદેહ કલાકો સુધી રઝળતો રહ્યો હતો.
સંજય પંચાલે કાળા વાવટા ફરકાવીને વિરોધ દર્શાવ્યો હતો.
7 મહિના અગાઉ ચોરીની શંકામાં ઝડપાયેલા આધેડનું ફતેહગંજ પોલીસ મથકના તત્કાલિન PI ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને PSI દશરથ રબારી સહિત સર્વેલન્સ સ્કવોર્ડ 6 પોલીસ જવાનોએ માર મારતા મોત નિપજ્યું હતું. આ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. All latest, top and breaking news from India, World, Sports, Technology, Entertainment, Astrology, Bhakti streaming online in Gujarati. 3604544 સેમ્પલમાંથી 79 કેસ પોઝિટિવ આવ્યા છે. ત્યારે લોકો ભક્તિમાં પણ કોરોનાને ભૂલી રહ્યાં છે.
વડતાલ સંપ્રદાયના સ્વામીની સેક્સ લીલાનો ભોગ બનેલ શિષ્યનો વીડિયો વાયરલ થયો છે. અત્રે નોંધનીય છે કે, આ કેસમાં હજી સુધી એક પણ આરોપી ઝડપાયો નથી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની લિંડા આદિજાતિ વિભાગની મોડેલ સ્કુલે કોરોના વાયરસની મહામારીમાં રાજ્ય સરકારની ગાઇડ લાઇન હોવા છતા ગાઇડ લાઇનનો ભંગ કર્યો હતો. Vadodara gujarati news - Get latest and breaking gujarati news about Vadodara, updated and published at 24Kalak, Zee News Gujarati. મંદિરના રજની મહારાજે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને ભક્તોને આ માહિતી આપી છે.
આવામાં વડોદરામા નદી તળાવમાં દશામાની મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.